SAMAST BHATIA MAHAJAN

Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Friday, November 13, 2020

 👆🏻ભાટિયા મહાજન , મંડળો તથા દાતા પરિવાર તરફથી શુભેચ્છા , ઉપર મુજબ છેસુજ્ઞ જ્ઞાતિજનો,

                     🙏જય શ્રી કૃષ્ણ સાથે જણાવવાનુકે કોવિડ -૧૯ ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ શ્રી ક્ચ્છ માંડવી ભાટીયા મહાજનની કમીટી દ્વારા દિવાળી પર્વ નિમિતેના વિવિદ્ય  કાર્યક્રમો ની ઉજવણી હાલમાં  યજ્ઞશાળા મધ્યે યોજવાનું  રદ કરી  નીચે મુજબ આયોજન કરેલ છે .


 આપ સર્વે જ્ઞાતિજનોની જાણકારી માટે ,

                         શ્રી ક્ચ્છ માંડવી ભાટીયા મહાજન તરફથી દિવાળી/ નવા વર્ષની શુભેચ્છારૂપે,

 ઘરદીઠ,

શ્રી ઉત્સવ, તારીખના દટા


 દરેક  વિદ્યાર્થી મિત્રોને અભિનંદન સહ શુભેચ્છા/ રોકડ ઇનામ , 


માંડવી મધ્યે હાજર જ્ઞાતીજનોને ઘર દીઠ ૫ ગ્રામ ચાંદીની લગડી, શ્રી કચ્છ માંડવી ભાટીયા મહાજન તરફથી , 


તેમજ ઘરદીઠ ,

(૧) શ્રી કચ્છ માંડવી ભાટીયા મિત્ર મંડળ તરફથી  સુકો મેવો,


(૨) શ્રી કચ્છ માંડવી ભાટીયા યુવક મંડળ તરફથી સુકો મેવો,


(3) શ્રી કચ્છ માંડવી ભાટીયા સ્ત્રી મંડળ તરફથી સુકો મેવો,


(૪) સ્વ. શ્રી માવજી કલ્યાણજી ઓખાના પૌત્રો  તરફથી નુતન વર્ષ નિમિત્તે યોજાતાં સમૂહ જ્ઞાતી જમણવાર ને બદલે સુકો મૅવો,


 (૫ ) શ્રી મહેન્દભાઈ કેશવજી સંપટ ( લાટવાલા ) પરિવાર ના સૌજન્યથી   નુતન વર્ષ નિમિત્તે યોજાતાં અલ્પાહારને બદલે સુકો મૅવો,

શુભેચ્છારૂપે આપવાનું નક્કી કરી 

શ્રી ભાટીયા યજ્ઞશાળા મધ્યેથી   

ઘરદીઠ વિતરણ                          

ધનતેરસના શુભ દિને એટલેકે શુક્રવાર તા. ૧૩/૧૧/૨૦ ના તેમજ શનિવારે

તા.૧૪/૧૧/૨૦ ના

સવારના ૧૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધીમાં  તથા

સાંજે ૪ થી ૬.૩૦ વાગ્યા સુધીમાં  કરવામાં આવશે .


જેની  આપ સર્વેએ  નોંધ લેવા વિનંતી.


(કોવિડ-૧૯ ને ધ્યાનમાં લઈ સરકારશ્રી ના તમામ નિયમોનું પાલન કરી , સહકાર આપવા વિનંતી) 


            :શુભેચ્છા:

""  આ નુતનવર્ષ  આપ સર્વે જ્ઞાતીજનોને  શુભદાયી, ફળદાયી, સુખદાયી, તંદુરસ્તી સભર રહે તેવી શ્રીજીબાવા ને પ્રાર્થના  સાથે  સર્વેને  શુભ કામના " .


(  જ્ઞાતિના આપના સગા સબંધી તથા મિત્રવર્તુર જેઓ whattasapp group થી જોડાયેલ ન હોવાથી આ  મેસેજ નો ઉપયોગ કરતા ન હોય તેમને પણ  આ બાબતની જાણ કરી આપનો  સહયોગ આપવા વિનંતી )


               #આભાર#

No comments: